Site icon

અરુણાચલ પ્રદેશમાં થયું મોટું એનકાઉન્ટર, 6 ના ઢિમ ઢાળ્યા… જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

11 જુલાઈ 2020

ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં 6 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓની હાજરી હોવાની મળેલી ગુપ્ત માહિતીના આધારે, અરુણાચલ પ્રદેશના તિરપ જિલ્લાના સામાન્ય વિસ્તાર ખોંસા  ક્ષેત્રમાં આસામ રાઇફલ્સ દ્વારા આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સવારે 4.30 વાગ્યે, સામાન્ય વિસ્તારમાં એનએસસીએન ટીમ આંતકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું હતું જે લાંબો સમય ચાલ્યું હતું. સામસામી ગોળીબાર માં, છ આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી યુદ્ધ માં વરાટી 6 અત્યાધુનિક ગન મળી આવી છે.  ઓપરેશનમાં, 6 એનએસસીએન – આઇએમ સશસ્ત્ર કેડર માર્યા ગયા છે. રાજ્યના ડીજીપી એ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 6 લાંબા અંતરનાં શસ્ત્રો (ચાર એકે -47 અને 2 ચાઇનીઝ એમક્યુ) મળી આવ્યા છે. જે ચીની બનાવટ ના છે. જ્યારે આ કામગીરીમાં આસામ રાઇફલ્સનો એક સૈનિક ઘાયલ થયો છે. જેની હાલત હાલ સ્થિર છે અને તેને સારવાર માટે નજીકની સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZknkhT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version