Site icon

Arvind Kejriwal: જેલમાં કેજરીવાલ ખાય છે પૂરી બટાકાનું શાક અને કેરી. જેથી વજન વધે, હોસ્પિટલ ભેગા થવાય અને જેલમાંથી બહાર અવાય…

Arvind Kejriwal: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાડ્યો છે. આ તમામ આરોપ કોર્ટ સામે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

Arvind Kejriwal eating puri aloo bhaji and mango in jail. To gain weight, collect hospital and get out of jail…

Arvind Kejriwal eating puri aloo bhaji and mango in jail. To gain weight, collect hospital and get out of jail…

News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર અત્યાચાર થઈ રહ્યો છે તેવા આરોગોની વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court ) એક ચોંકાવનારો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પોતાના આ રોગમાં કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવવા માટે એક રીઢા ગુનેગાર જેવો રસ્તો અપનાવી રહ્યા છે. ઇડીએ કહ્યું કે કેજરીવાલ જેલમાં પુરી બટાકાનું શાક અને કેરી ખાય છે કારણ કે તેમને ડાયાબિટીસની ( diabetes ) તકલીફ છે. જો તેઓ આ વસ્તુનું સેવન સતત કરતા રહે તો તેમનું વજન વધશે અને તેમની સુગર પણ વધશે. આ પરિસ્થિતિમાં તેઓ પોતાના મેડિકલ રિપોર્ટ ( Medical report ) કોર્ટ સામે પ્રસ્તુત કરીને મેડિકલ લીવ લઈ શકે છે અને હોસ્પિટલ ભેગા પહોંચશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mumbai: દિલ્હી એનસીઆર, હૈદરાબાદ, અમદાવાદથી પાછળ મુંબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ.. જાણો શું છે કારણ..

બીજી તરફ અરવિંદ કેજરીવાલના વકીલ એ કોટવા કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ( Enforcement Directorate )  આ આરોગો મીડિયા માટે મસાલો મળે તે હેતુથી લગાડ્યા છે. 

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ 23 એપ્રિલ સુધી જેલમાં રહેવાના છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version