News Continuous Bureau | Mumbai
ભારતના વિદેશ મંત્રાલયે યુક્રેન ખાતેની પોતાની એમ્બેસી પોલેન્ડમાં શિફ્ટ કરવાની જાહેરાત કરી છે.
યુક્રેનમાં કથળતી સુરક્ષા સ્થિતિને ટાંકીને ભારત સરકારે રવિવારે યુક્રેનની દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી ધોરણે પોલેન્ડ ખસેડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : આ મુંબઈનું પ્રવેશદ્વાર છે કે પછી ડ્રગ્સનો એન્ટ્રી પોઇંટ? દહિસરમાં આટલા કરોડનું હેરોઈન પકડાયું.
