ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
કોરોનાવાયરસ સંક્રમણ અનેક જિલ્લામાં ઝડપથી ફેલાઈ ગયો છે. ભારતમાં કુલ મળીને 740 જિલ્લામાંથી 146 જિલ્લા એવા છે જેમાં ૧૫ ટકા થી વધારે કોરોના ટેસ્ટિંગ નો પોઝિટિવ રેટ છે. આ ઉપરાંત 274 જિલ્લા એવા છે જેમાં કોરોનાની પોઝિટિવિટી નો રેટ ૫થી ૧૫ ટકા છે. જ્યારે કે 308 જિલ્લા એવા છે જેમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે છે.
આમ ભારત ની તકલીફ દિવસેને દિવસે વધી રહી છે.