Site icon

 પાંચ રાજ્યોની ચૂંટણી તારીખો જાહેર, 5 રાજ્યોમાં 7 તબક્કામાં મતદાન, આ તારીખે જાહેર થશે પરિણામ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

કોરોના સંકટ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. 

ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 7, મણિપુરમાં 2, પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં 1-1 તબક્કામાં મતદાન થશે 

તમામ રાજ્યોના પરિણામ 10 માર્ચે આવશે. 

ચૂંટણીની તારીખો જાહેર થતા જ આ પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. 

બોલીવુડમાં કોરોનાનો કહેર, હવે આ દિગ્ગજ ફિલ્મ  મેકર ફૂલી વેક્સીનેટેડ થયા હોવા છતાં થયા સંક્રમિત; કરી આ અપીલ
 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version