કિસાન આંદોલન થી દેશ ને દૈનિક કેટલા રુપીયા નું નુકશાન થઈ રહ્યું છે? જાણો અહીં આંકડા. તમે દંગ રહી જશો.

by Dr. Mayur Parikh

એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી of ઓફ ઇન્ડિયા ના કહેવા પ્રમાણે ખેડૂત આંદોલન થી રોજ 3500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે

 પંજાબ અને હરિયાણામાં ખેડૂત આંદોલન ની ભારે અસર જોવા મળી રહી છે

 ટ્રાન્સપોર્ટેશન માં પડી રહેલી મુશ્કેલીઓ અને બીજા કારણોથી રોજ 3500 કરોડ રૂપિયા નું નુકસાન થઈ રહ્યું છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More