દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 44,111 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 738નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,01,050નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,05,02,362 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 57,477 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,96,05,779 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,95,533 સક્રિય કેસ છે.
સારા સમાચાર, 5G જલ્દી લેશે ભારતમાં એન્ટ્રી, આ દિવસે થઈ શકે છે સત્તાવાર રીતે લોન્ચ ; જાણો વિગતે
