Atishi Oath Ceremony : આતિશીએ લીધા દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ, આ પાંચ ધારાસભ્યોને મળ્યું કેબિનેટમાં સ્થાન.

Atishi Oath Ceremony : આ ઉપરાંત સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગહલોત, ગોપાલ રાય, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે

by Hiral Meria
Atishi Oath Ceremony Atishi took oath as the Chief Minister of Delhi, these five MLAs got a place in the cabinet.

News Continuous Bureau | Mumbai

Atishi Oath Ceremony

  •  આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી પદની ( Delhi CM ) શપથ લીધા છે. 

  • આ સાથે આતિશી ( Atishi Marlena ) દિલ્હીની ત્રીજી અને સૌથી ઓછી ઉંમરની મહિલા મુખ્યમંત્રી બની છે.

  • દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ ( Vinai Kumar Saxena ) રાજભવનમાં આયોજિત સાદા કાર્યક્રમમાં આતિશીને સીએમ પદના શપથ લેવડાવ્યા.

  • આ ઉપરાંત સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગહલોત, ગોપાલ રાય, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે.

  • નોધનીય છે કે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal ) 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું

 

આ સમાચાર પણ વાંચો : Western Railway : પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે પર 10 કલાકનો નાઈટ બ્લોક; લોકલ ટ્રેનો ફાસ્ટ રૂટ પર કરાશે ડાયવર્ટ..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More