Site icon

નોબેલ પુરસ્કાર વિજેતા, મ્યાનમારના લોકપ્રિય નેતા આંગ સાન સુ કીને આટલા વર્ષની જેલ; લાગ્યા આ આરોપો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

નોબેલ પુરસ્કાર વિજેતા અને મ્યાંમારના જન નેતા આંગ સાન સૂ કીને 4 વર્ષ માટે જેલની સજા સંભળાવવામાં આવી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મ્યાંમારની એક કોર્ટે આજે તેમને સેના વિરુદ્ધ અસંતોષ ભડકાવવાના અને કોવિડ નિયમોના ઉલ્લંઘન મામલે સજા સંભળાવી છે. 

આંગ સાન સૂ કી મ્યાનમારમાં અનેક ટ્રાયલનો સામનો કરી રહી છે. તેમના પર ભ્રષ્ટાચાર, વોટિંગ હેરાફેરીનો પણ આરોપ છે.

હાલમાં સેનાએ તેમને બે કેસમાં દોષિત ઠેરવ્યા છે. 

લશ્કરી શાસન સામે અવાજ ઉઠાવનારાઓમાં આંગ સાન સૂ કી મોટા નેતાઓમાંના એક છે. આ જ કારણ છે કે મ્યાનમારમાં તેમની લોકપ્રિયતા આજે પણ યથાવત છે.

ઉલ્લેખનીય છે કે સેનાએ 1 ફેબ્રુઆરીના રોજ દેશમાં સત્તાપલટો કર્યો ત્યારથી 76 વર્ષીય સૂ કી કસ્ટડીમાં છે

ઓમીક્રોન વેરિએન્ટનો ભય. વેપારીઓના વિદેશ પ્રવાસમાં ઘટાડો
 

Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
Exit mobile version