251
સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાન ઓક્સિજન પર હતા હવે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે. જ્યારે કે તેમના દીકરા ની તબિયત સુધરી રહી છે.
ઉત્તર પ્રદેશના રામપુર વિસ્તારના સાંસદ આઝમખાન માટે આગામી 72 કલાક ક્રિટીકલ છે એવું ડોક્ટરે જણાવ્યું છે.
આઝમખાન અત્યારે પ્રતી કલાકે પાંચથી 6 લીટર ઓક્સિજન લઇ રહ્યા છે. પરંતુ સંક્રમણ તેમનાં ફેફસાં સુધી ફેલાઈ ગયું છે.
You Might Be Interested In