Site icon

દિલ્હીની જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટ્યો! આ સંવૈધાનિક પદ પર બેઠેલી વ્યક્તિએ દખલ દીધી હતી.

Ban on entry of women in Delhis Jama Masjid removed

News Continuous Bureau | Mumbai

દિલ્હીની ( Delhi ) જામા મસ્જિદમાં ( Jama Masjid ) યુવતીઓની ( women ) એન્ટ્રી પર પ્રતિબંધને ( Ban  ) લઈને એલજી વીકે સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઈમામ સાથે વાત કરી છે. રાજ નિવાસના સૂત્રો પ્રમાણે દિલ્હીના એલજીએ જામા મસ્જિદના શાહી ઇમામ બુખારી સાથે જામા મસ્જિદમાં મહિલાઓના ( women ) પ્રવેશને પ્રતિબંધિત ( Ban ) કરનાર આદેશને રદ્દ કરવાની વિનંતી કરી. ઇમામ બુખારીએ પોતાના આદેશને રદ્દ કરવા ( removed ) પર સહમતિ વ્યક્ત કરી છે. તેમણે શરત રાખી કે મસ્જિદમાં આવનાર લોકો અહીંની પવિત્રતા બનાવી રાખે.

Join Our WhatsApp Community

આ પહેલા જામા મસ્જિદના ( Jama Masjid ) તંત્રએ મુખ્ય દ્વારો પર નોટિસ લગાવી મસ્જિદમાં યુવતીઓને એકલી કે ગ્રુપમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ર્નિણયની ટીકા બાદ શાહી ઇમામે કહ્યુ હતુ કે નમાજ પઢવા આવતી યુવતીઓ ( women  ) માટે આ આદેશ નથી. શાહી ઇમામ સૈયદ અહમજ બુખારી અનુસાર, મસ્જિદ પરિસરમાં કેટલીક ઘટનાઓ સામે આવ્યા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: કોલેસ્ટ્રોલ તમારી જીંદગી કરી દેશે બરબાદ, કાબૂ કરવા માટટે સામેલ કરી લો આ વસ્તુ

શું કહ્યું હતું શાહી ઈમામે? 

તેમણે આ કહ્યું હતું કે જામા મસ્જિદ ( Jama Masjid ) પ્રાર્થનાની જગ્યા છે અને તે માટે લોકોનું સ્વાગત છે. પરંતુ કેટલીક યુવતીઓ ( women  ) એકલી આવી રહી છે અને પોતાના મિત્રોની રાહ જાેઈ રહી છે. આ જગ્યા તે કામ માટે નથી, તેના પર પ્રતિબંધ છે. શાહી ઈમામે કહ્યું હતું કે એવી કોઈપણ જગ્યા ભલે તે મસ્જિદ હોય, મંદિર હોય કે ગુરૂદ્વારા હોય, આ પ્રાર્થનાની જગ્યા છે. આ કામ માટે આવવા પર કોઈ પ્રતિબંધ નથી. આ મામલા પર દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જામા મસ્જિદ તંત્રને નોટિસ ફટકારી હતી. સ્વાતિ માલીવાલે કહ્યું કે આ શરમજનક છે અને ગેરબંધારણીય હરકત છે. 

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Exit mobile version