કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા કો-વિન એપને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું કે ગૂગલ પ્લે સ્ટોર પર CoWIN એપ ડાઉનલોડ ન કરો, કારણ કે તે એક નકલી કોવિન એપ છે જે તમારી અંગત માહિતી ચોરી શકે છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે રસી નોંધણી માટે કોઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી નથી, તેથી CoWin નામની એપ્લિકેશનનાં જાસામાં ફસાઈ જતા નહીં.
તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી એપ્લિકેશન પર શેર કરશો નહીં.
