Site icon

અગ્નિપથ ના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન- આ શહેરમાં ધારા 144 લાગુ- હાઈ એલર્ટ પર RPF અને GRP

News Continuous Bureau | Mumbai 

'અગ્નિપથ'(Agneepath) સેના ભરતી(Army recruitment) યોજનાના(Agneepath Scheme) વિરોધમાં આજે કેટલાક સંગઠનોએ ભારત બંધનું (Bharat bandh)એલાન કર્યું છે. 

Join Our WhatsApp Community

ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ(State governments) સુરક્ષા વ્યવસ્થા(Security arrangements) સઘન કરી દીધી છે. 

યુપીના(UP) નોઈડા(Noida) અને રાજસ્થાનના(Rajasthan) જયપુર(Jaipur) સહિત દેશના અન્ય ઘણા મોટા શહેરોમાં ધારા 144 (Section 144) લાગુ કરવામાં આવી છે.

ભારત બંધ દરમિયાન બિહારના(Bihar) 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા(Internet service) બંધ રહેશે. 

સાથે જ RAF અને GRPને હાઈ એલર્ટ(High Alert) પર રાખવામાં આવ્યા છે. 

આ ઉપરાંત સુરક્ષા દળોને(Security forces) હિંસામાં(Violence) સામેલ પ્રદર્શનકારીઓ(Protestors) સાથે કડક રીતે વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મોદી સરકારના આ મહિલા મંત્રી બીજી વખત આવ્યા કોરોનાની ચપેટમાં- ટ્વીટ કરીને જાણકારી આપી

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version