166
Join Our WhatsApp Community
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ એન્કાઉન્ટર્સ થઈ રહ્યાં છે.
દિલ્હી પોલીસે છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 17 ઉપદ્રવકોને પગમાં ગોળી મારી એન્કાઉન્ટર કર્યા છે.
આ સાથે દિલ્હી પોલીસે ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપનારા ત્રાસવાદીઓની પણ ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.
You Might Be Interested In