229
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હિન્દુ નેતા(Hindu leader) આચાર્ય સ્વામી ધર્મેન્દ્રનું(Acharya Swami Dharmendra) નિધન થયું છે.
તેમણે આજે સવારે રાજસ્થાનના(Rajasthan) જયપુરની(Jaipur) SMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા એક મહિનાથી બીમાર હતા.
તેમણે શ્રી રામ મંદિર આંદોલનમાં(Shri Ram Mandir Movement) મુખ્ય ભૂમિકા ભજવી હતી.
વિશ્વ હિંદુ પરિષદ (World Hindu Council) સાથેના તેમના લાંબા જોડાણ દરમિયાન તેઓ રામ મંદિર મુદ્દે ખુલ્લા વલણને કારણે ચર્ચામાં હતા
પીએમ મોદી(PM Modi) સહિત દેશભરના હિન્દુ સંગઠનો (Hindu Association) સાથે જોડાયેલા લોકોએ આચાર્ય ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર – હવે દર 10 વર્ષે આધારને કરાવવું પડશે બાયોમેટ્રિક અપડેટ- UIDAI એ કરી તૈયારી
You Might Be Interested In