Site icon

દુઃખદ- રામ જન્મભૂમિ આંદોલન મુખ્ય ભૂમિકા ભજવનાર આ દિગ્ગજ હિન્દુ નેતાનું થયું નિધન- પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

News Continuous Bureau | Mumbai

હિન્દુ નેતા(Hindu leader) આચાર્ય સ્વામી ધર્મેન્દ્રનું(Acharya Swami Dharmendra) નિધન થયું છે.

Join Our WhatsApp Community

તેમણે આજે સવારે રાજસ્થાનના(Rajasthan) જયપુરની(Jaipur) SMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા એક મહિનાથી બીમાર હતા.

તેમણે શ્રી રામ મંદિર આંદોલનમાં(Shri Ram Mandir Movement) મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

વિશ્વ હિંદુ પરિષદ (World Hindu Council) સાથેના તેમના લાંબા જોડાણ દરમિયાન તેઓ રામ મંદિર મુદ્દે ખુલ્લા વલણને કારણે ચર્ચામાં હતા

પીએમ મોદી(PM Modi) સહિત દેશભરના હિન્દુ સંગઠનો (Hindu Association) સાથે જોડાયેલા લોકોએ આચાર્ય ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મહત્વના સમાચાર – હવે દર 10 વર્ષે આધારને કરાવવું પડશે બાયોમેટ્રિક અપડેટ- UIDAI એ કરી તૈયારી

Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
New Traffic Challan Rules: ચલણ ભરતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો! ટ્રાફિક દંડને ઓનલાઇન પડકારવાની સુવિધા શરૂ; જાણો પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ રાખવા પડશે સાથે.
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
Exit mobile version