ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર
વિપક્ષના હંગામા વચ્ચે મંગળવારે રાજ્યસભામાં પણ ચૂંટણી સુધારા બિલ 2021 પાસ થઈ ગયું છે.
કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂએ ઈલેક્શન લો (અમેન્ડમેન્ટ) બિલ, 2021ને ચર્ચા અને પાસ કરવા માટે રાજ્યસભામાં રજૂ કર્યું હતું.
આ બિલમાં આધાર કાર્ડને મતદાર યાદી સાથે જોડવાની વાત કરવામાં આવી છે.
જોકે વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યું છે. અગાઉ આ બિલ લોકસભામાં પાસ થઈ ચુક્યું છે.
દેશમાં ગધેડાની સંખ્યામાં થયો ઘટાડો, એક સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો; જાણો વિગતે
