Site icon

કોરોનાની આ વેક્સિનના ભાવમાં થયો ઘરખમ ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળશે એક ડોઝ, જોઈ લો લેટેસ્ટ કિંમત 

News Continuous Bureau | Mumbai 

કોરોના(Covid19) વિરોધી વેક્સીન કોર્બેવૈક્સની(Corbevax) કિંમતોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

વેક્સીનની(Vaccine) કિંમત ઘટાડીને 250 રૂપિયા કરી દેવામાં આવી છે. 

બાયોલોજિકલ ઈ-લિમિટેડ (Biological e-Limited) દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હવે વેક્સીન લેનારે 400 રૂપિયા ચૂકવવા પડશે. તેમાં ટેક્સ(TAX) અને વેક્સિન લગાવવાની ફી સામેલ થશે. 

અગાઉ કોરોના વિરોધી આ વેક્સીનની કિંમત પહેલા 840 રૂપિયા નક્કી કરવામાં આવી હતી 

ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ(Drug Controller General of India) 5થી 15 વર્ષના બાળકો માટે કોરોના વિરુદ્ધ કોર્બેવૈક્સને ઇમરજન્સી ઉપયોગની(Emergency Use) મંજૂરી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતના નામે વધુ એક સિદ્ધિ, હવામાંથી માર કરી શકે તેવા આ સ્વદેશી મિસાઈલનુ કર્યું સફળ પરીક્ષણ.. જુઓ વિડીયો.. 

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version