Site icon

Biparjoy Cyclone : વાવાઝોડું ગુજરાતમાં જ્યાં ત્રાટકશે તેવા જખૌના મોડી રાતથી હાલ બેહાલ, ભારે પવન સાથે વરસાદ, 20 કિમી આસપાસ લોકોને ખસેડાયા

Biparjoy Cyclone : જખૌ આસપાસના 20 કિમીના રેડીયસમાં લોકોને ખસેડીને સુરક્ષિત જગ્યાએ લઈ આવવામાં આવ્યા છે. જખૌ બંદર પાસે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી છે.

Biparjoy Cyclone : unrest at Jakhau port, here is the update

Biparjoy Cyclone : unrest at Jakhau port, here is the update

News Continuous Bureau | Mumbai
Biparjoy Cyclone : જખૌ (Jakhau) સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે જ્યાં વાવાઝોડું (Cyclone) લેન્ડફોલ થવાનું છે ત્યારે તીવ્ર પવન અને વરસાદ મોડી રાતથી જ શરુ થઈ ગયો છે. જખૌ આસપાસના 20 કિમીના રેડીયસમાં લોકોને ખસેડીને સુરક્ષિત જગ્યાએ લઈ આવવામાં આવ્યા છે. ( rescue) જખૌ બંદર પાસે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી છે. અહીં દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી. ત્યાં ઉભા રહે તેવી પણ સ્થિતિ નથી. ત્યારે હજુ વાવાઝોડાને લેન્ડફોલ થવાને 6થી 8 કલાક બાકી છે ત્યારે અત્યારથી જ આ સ્થિતિ જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Biparjoy Cyclone : વાવાઝોડું ગુજરાતમાં જ્યાં ત્રાટકશે તેવા જખૌના મોડી રાતથી હાલ બેહાલ, ભારે પવન સાથે વરસાદ, 20 કિમી આસપાસ લોકોને ખસેડાયા

Join Our WhatsApp Community

અરબસાગર તરફથી ગુજરાતમાં બિપોરજોય સતત જખૌ તરફ આગળ વધી રહ્યું છે. જખૌ પાસે આ વાવાઝોડું ટકરાશે. તીવ્ર પવન અને વરસાદ જોવા મળી રહ્યોછે. નલિયા, જખૌ, લખપત વિસ્તારમાં વાદળો છવાયા છે. જખૌ પાસેના નાના ટાપુઓ કે જ્યાંથી લોકોને પહેલાથી જ ખસેયાા છે. સુરક્ષાને જોતા ટાપું ખાલી કરાવવામાં આવ્યા છે. આ સાથે જ આસપાસ નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. 20 કિમીના એરીયામાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા છે.

અત્યારથી જખૌ ઉપરાંત અબડાસા સહીતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. નલિયા આસપાસ પણ તેજ પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. તમામ બજારોની દુકાનો બંધ કરાવવામાં આવી છે. અલગ અલગ કંપનીઓની પવનચક્કીઓ બંધ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની 100 ટીમ અને એનડીઆરએફ, એસડીઆરએફની ટૂંકડીઓ ઉપરાંત એસઆરપી, આર્મીના જવાનોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

બિપરજોય News

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય: ચક્રવાતનું નામ કેવી રીતે આપવામાં આવે છે?
આ પણ વાંચોઃ બિપરજોય Viral Video : ટીવી એન્કરે હદ કરી નાખી, બિપરજોય મામલે સ્ટુડિયોમાં એવી એક્ટિંગ કરી કે બધા…
આ પણ વાંચોઃ Biparjoy Cyclone : 74 હજાર લોકોનું સ્થળાંતર, 442 ગામોમાં એલર્ટ, ચક્રવાત બિપરજોય આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે

આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત

આ પણ વાંચોઃ Biparjoy Cyclone :બિપરજોય ચક્રવાત આવતીકાલે ગુજરાતમાં ટકરાશે; 30k થી વધુ સ્થળાંતર.
આ પણ વાંચોઃ Cyclone ‘Biparjoy’ :16 જૂનથી બંધ થતી ગીર-ગિરનાર જંગલ સફારી આજથી બંધ, ‘બિપરજોય’ વાવાઝોડાને લઈ લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..

આ પણ વાંચોઃ ગુજરાત પર ચક્રવાત ‘બિપરજોય’નું તોળાતું સંકટ, NCMCએ યોજી સમીક્ષા બેઠક.. અપાયા આ આદેશ..
આ પણ વાંચોઃ Cyclone Biporjoy : બિપરજોયને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 15 જૂન સુધી 50 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. તમામ હોર્ડિંગ અને બેનરો ઉતારવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Cyclone Biporjoy : ચક્રવાત બિપરજોય: બિપરજોયની કેટેગરી ડાઉનગ્રેડ પરંતુ હજુ પણ ખતરનાક, ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, બંદરો બંધ, NDRF તૈનાત

 

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Exit mobile version