Biparjoy Cyclone : ભયાનક વાવાઝોડું બીપરજોય આસમાનમાંથી કેવું દેખાય છે, તેનો વિડીયો સેટેલાઈટ થી આવ્યો છે.

Biparjoy Cyclone : સંયુક્ત આરબ અમીરાતના અવકાશયાત્રીએ સેટેલાઈટ માંથી બેસીને બીપરજોય વાવાઝોડાનો વિડીયો બનાવ્યો છે.

by Dr. Mayur Parikh
Bipayjoy Cyclone : Satellite showed video of eye of Biparjoy

News Continuous Bureau | Mumbai

Biparjoy Cyclone : પ્રકૃતિ એટલે કે કુદરત કેટલી વિચિત્ર અને તેની સાથે જ અદભુત વસ્તુ છે તેનું ઉદાહરણ પૂરું પાડતો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાત એમ છે કે સંયુક્ત આરબ અમીરાતના સેટેલાઈટમાં એક અવકાશયાત્રી સુલતાન અલ નેયાદી સવાર છે. તેની પાસે ઉચ્ચ કક્ષાના કેમેરા છે. તેનું સેટેલાઈટ જ્યારે સંયુક્ત આરબ અમીરાત ઉપરથી પસાર થયું ત્યારે આસમાન કોરું કટ હતું. ત્યારે આ સેટેલાઈટ જ્યારે હિંદ મહાસાગર પાસે પ્રવેશ્યું ત્યારે વાદળા નો ઢગલો અને બીપરજોય વાવાઝોડું દેખાયું.


Biparjoy Cyclone : અવકાશમાંથી કેવું દેખાય છે બીપરજોય

અવકાશમાંથી બીપરજોય એક રૂના ઢગલા જેવું દેખાય છે જેમાં ગોબો પડી ગયો હોય. વાવાઝોડાની ગંભીરતા એ વાત પરથી દેખાય છે કે તેની આજુબાજુ નો ઘેરાવો ઘટ્ટ સફેદ વાદળોથી ભરાયેલો છે. તમે જુઓ આ વિડીયો….

આ સમાચાર પણ વાંચો :Biparjoy Cyclone : 74 હજાર લોકોનું સ્થળાંતર, 442 ગામોમાં એલર્ટ, ચક્રવાત બિપરજોય આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે

બિપરજોય News

આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત

આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More