BJP Membership : ભાજપે આજથી શરૂ કર્યું સદસ્યતા અભિયાન, 10 કરોડથી વધુ સભ્યોનું લક્ષ્ય..

BJP Membership : વર્ષ 2019માં 7 કરોડ લોકોએ સભ્યપદ અભિયાનમાં ભાગ લીધો હતો એટલે કે 2019 સુધીમાં લગભગ 18 કરોડ લોકો ભાજપના સભ્ય બન્યા હતા.

by kalpana Verat
- BJP Membership PM Modi launches BJP's membership drive - 'Sanghatan Parva, Sadasyata Abhiyan 2024'

News Continuous Bureau | Mumbai

BJP Membership : 

  • ભારતીય જનતા પાર્ટી આજથી સદસ્યતા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. 

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યાલય ખાતેથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી. 

  • પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના ટોલ ફ્રી નંબર પર મિસ્ડ કોલ દ્વારા ફરીથી બીજેપીની સદસ્યતા લીધી. સાથે જ પીએમ મોદી ભાજપના પ્રથમ સભ્ય બન્યા.  

  • પાર્ટીનું હાલનું લક્ષ્ય 10 કરોડથી વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવાનું છે. 

  • આ સદસ્યતા અભિયાન પછીથી એવા રાજ્યોમાં ચલાવવામાં આવશે જ્યાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો  :  AP Dhillon : સલમાન ખાન બાદ આ પ્રખ્યાત ગાયકના ઘરની બહાર ફાયરિંગ,  લોરેન્સ બિશ્નોઈએ લીધી  ફાયરિંગની જવાબદારી; પોલીસ તપાસમાં લાગી

Join Our WhatsApp Community

You may also like