News Continuous Bureau | Mumbai
BJP Membership :
-
ભારતીય જનતા પાર્ટી આજથી સદસ્યતા અભિયાન શરૂ કરવા જઈ રહી છે.
-
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યાલય ખાતેથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી.
-
પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના ટોલ ફ્રી નંબર પર મિસ્ડ કોલ દ્વારા ફરીથી બીજેપીની સદસ્યતા લીધી. સાથે જ પીએમ મોદી ભાજપના પ્રથમ સભ્ય બન્યા.
-
પાર્ટીનું હાલનું લક્ષ્ય 10 કરોડથી વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવાનું છે.
-
આ સદસ્યતા અભિયાન પછીથી એવા રાજ્યોમાં ચલાવવામાં આવશે જ્યાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
Watch LIVE…
Launch of BJP’s National Membership Drive | भाजपा राष्ट्रीय सदस्यता अभियान 2024 का शुभारंभ#BJPSadasyata2024
https://t.co/AxLQ112wIc— BJP (@BJP4India) September 2, 2024
આ સમાચાર પણ વાંચો : AP Dhillon : સલમાન ખાન બાદ આ પ્રખ્યાત ગાયકના ઘરની બહાર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈએ લીધી ફાયરિંગની જવાબદારી; પોલીસ તપાસમાં લાગી