- ભારતીય જનતા પાર્ટી ભારત દેશના તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ કરશે
- નવા કાર્યક્રમ હેઠળ તેઓ 700 જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરશે
- આ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી તેઓ પોતાનો અવાજ છેલ્લા માણસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે
- ભારતના ઇતિહાસમાં કોઈ એક વિષય પર આટલી બધી પ્રેસ કોન્ફરન્સ પહેલી વખત થશે
ખેડૂતો વચ્ચે પોતાની અવાજ પહોંચાડવા ભારતીય જનતા પાર્ટી હવે આ કામ કરશે. જાણી અચંબો થશે.. જાણો વિગત…
