Site icon

ભારત બાયોટેકને લાગ્યો ઝટકો, બ્રાઝિલ સરકારે અધધ 32 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ આ કારણે કર્યો સસ્પેન્ડ ; જાણો વિગતે 

બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કરવામાં આવેલા કોવૈક્સિનના સોદાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. 

બ્રાઝિલમાં આ ડીલને લઈને અનેક સવાલો થઈ રહ્યા હોવાથી 32 કરોડ ડોલરના આ કોન્ટ્રાક્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ ઉપરાંત રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનેરો પર ભ્રષ્ટાચાર સંતાડવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. 

સરકારની તરફથી તેને લઈને સફાઈ અપાઈ પણ કંઈ ફરક પડ્યો નહીં અને કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. હવે આ બ્રાઝિલની સરકારે આ બબાલ બાદ ડીલને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. 

જોકે બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વારંવાર એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ડીલમાં કોઈ પણ પ્રકારની ગરબડ નથી કરવામાં આવી. 

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! 1લી જુલાઈથી આ એક્સપ્રેસ હવે દરરોજ દોડશે, પ્રવાસીઓની માંગ વધતા મધ્ય રેલવેએ લીધો નિર્ણય ; જાણો વિગતે

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version