189
- બાંગ્લાદેશ સરહદે તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ ચાલુ વર્ષે 3,204 ઘુસણખોરોને પકડ્યા છે.
- ગુનેગારો અને તસ્કરો સહિત ઘણા લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા.
- બોર્ડર સિક્યુરીટી ફોર્સ એ સપ્ટેમ્બરથી અત્યાર સુધી જેટલા બાંગ્લાદેશી નાગરિકો ને પકડ્યા હતા અને તેમને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) ને સોંપી દીધા હતા.
You Might Be Interested In