Site icon

વાહનધારકો માટે મોટા સમાચાર : મોદી સરકારે સ્ક્રેપ નીતિ અંગે લીધો મોટો નિર્ણય, આટલાં વર્ષે ફરીથી ખાનગી વાહનોનું પરીક્ષણ કરવું પડશે

નાણાં મંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2021-22ના બજેટમાં જૂની ગાડીઓ માટે એક વોલન્ટરી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરી છે. 

આ પોલીસી અંતર્ગત 20 વર્ષ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોને ઓટોમેટિક ફિટનેસ સેન્ટર પર તપાસ માટે મોકલવાના રહેશે.

Join Our WhatsApp Community

નિર્મલા સીતારમને કહ્યું કે, વ્હીકલ સ્ક્રેપ પોલિસીથી ફ્યૂલ-ઇફીશિએન્ટ અને પર્યાવરણ ફ્રેન્ડલી વ્હીકલ્સને પ્રોત્સાહિત કરશે. 

આનાથી ગાડીઓથી થનાર પ્રદૂષણ અને ઓઇલ ઇન્પોર્ટ બિલ ઘટશે.

Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
India Russia Oil Deal: દુનિયા જોતી રહી ગઈ અને ભારત-રશિયાએ કરી બતાવ્યું! ઈરાન યુદ્ધ વચ્ચે તેલની ખરીદીમાં રચ્યો નવો ઈતિહાસ
Summer Special Train: વેકેશનનું ટેન્શન ખતમ! મુંબઈ-પુણેથી વતન જવા માટે રેલવેએ ૨૧૦૦ વધારાની સ્પેશિયલ ટ્રેનોની આપી મંજૂરી.
Exit mobile version