ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં ચોથું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે.
મોદી સરકારે બજેટમાં યુવાનોને મોટી રાહત આપી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીઓની જાહેરાત કરી છે.
સાથે તેમણે એમ પણ કહ્યું કે, 30 લાખ વધારાની નોકરીઓ ઉપલબ્ધ આપવાની ક્ષમતા છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર રોજગારને લઈને સતત વિપક્ષના નિશાના પર છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે, આ સરકાર રોજગારી પેદા કરવામાં નિષ્ફળ રહી છે.
