બજેટ સત્ર પહેલા પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિએ ખેડૂત સંગઠનો ને આડા હાથે લીધા
રાષ્ટ્રપતિએ કહ્યું કે ગણતંત્ર દિવસે થયેલું રાષ્ટ્રધ્વજનું અપમાન દુઃખદ છે તેમજ કૃષિ કાયદો ભારતના વિકાસ માટે છે
દરમિયાન તેમણે કહ્યું કે ખેડૂતોને એમએસપી વધારીને આપવામાં આવી છે
ભારત કોઇ પણ સમસ્યા સામે ઝૂકશે નહીં
