Site icon

Building collapses Delhi:દિલ્હીના મુસ્તફાબાદમાં 4 માળની ઈમારત થઈ ધરાશાયી, આટલા લોકોના મોત; સામે આવ્યા ખૌફનાક CCTV..જુઓ..

Building collapses Delhi: દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં વહેલી સવારે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ; કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.

Building collapses Delhi Four dead, 14 rescued as four-storey building collapses in Delhi’s Mustafabad

Building collapses Delhi Four dead, 14 rescued as four-storey building collapses in Delhi’s Mustafabad

News Continuous Bureau | Mumbai

Building collapses Delhi:દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ઇમારત ધરાશાયી થઈ, જેમાં ચાર લોકોના મોત થયા. જ્યારે હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. માહિતી મળતાં જ NDRF અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ  અને બચાવ કામગીરી હાથ ધરી. 

Join Our WhatsApp Community

જોકે ઇમારત કેવી રીતે ધરાશાયી થઈ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. ઉત્તર પૂર્વ જિલ્લાના એડિશનલ ડીસીપી સંદીપ લાંબાએ જણાવ્યું કે આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. ૧૪ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ચારના મોત થયા હતા.

Building collapses Delhi:જુઓ વિડીયો 

 

Building collapses Delhi: બચાવ કામગીરી ચાલુ

સંદીપ લાંબાએ કહ્યું કે તે ચાર માળની ઇમારત હતી. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. હજુ પણ 8-10 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે અમને સવારે એક ઘર ધરાશાયી થવાની માહિતી મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Exit mobile version