Prime Minister: હળદર બોર્ડની સ્થાપના કરીને, અમારું લક્ષ્ય આપણા હળદરના ખેડૂતોની ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે : પ્રધાનમંત્રી

By establishing the Turmeric Board, we aim to harness the potential of our turmeric farmers: Prime Minister

By establishing the Turmeric Board, we aim to harness the potential of our turmeric farmers: Prime Minister

News Continuous Bureau | Mumbai 

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ખેડૂતોના કલ્યાણ ( Farmers welfare ) માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

નિઝામાબાદના સંસદસભ્ય શ્રી અરવિંદ ધર્મપુરી ( Dharmapuri Arvind ) દ્વારા રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપનાના લાભો અંગેની પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ગઈકાલે જાહેરાત કરી હતી, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આપણા ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.

રાષ્ટ્રીય હળદર બોર્ડની ( National Turmeric Board ) સ્થાપના કરીને, અમારું લક્ષ્ય આફણા હળદરના ખેડૂતોની ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે અને તેઓને યોગ્ય સમર્થન આપવાનું છે.

આ સમાચાર પણ વાંચો : Rajasthan Election 2023: રાજસ્થાન ચુંટણી પંચનું મોટું એલાન.. ગુનેગારોને રાજકારણમાં પ્રવેશતા અટકાવવા, આ નવા ફોર્મુંલ્યા પર કરશે કામ.. આ નવા નિયમો લાગું… જાણો શું છે આ સમગ્ર પ્રકરણ..વાંચો વિગતે અહીં..

નિઝામાબાદ માટેના ફાયદા ખાસ કરીને પુષ્કળ છે.

આપણા હળદરના ખેડૂતો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અમે જે કંઈપણ કરવું પડશે તે કરવાનું ચાલુ રાખીશું.”

Exit mobile version