224
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ખેડૂતોને(Farmers) રાહત આપવાની દિશામાં સરકારે(Central Govt) એક મોટો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય કેબિનેટે(Central Cabinet) ખરીફ સિઝન(Kharif season) માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે.
કેબિનેટના આ નિર્ણય બાદ ખરીફ પાકો(Kharif crops) એટલે કે ડાંગર, સોયાબીનની(soybeans) MSPમાં વધારો થશે.
સાથે કેબિનેટે મકાઈની(Corn) MSP વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.
બુધવારે આયોજિત મોદી સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી છે.
હવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે
આ સમાચાર પણ વાંચો : પયગંબર વિવાદ-હવે અલકાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની આપી ધમકી- મુંબઈ- ગુજરાત નિશાના પર-લેટરમાં લખ્યું આવું
You Might Be Interested In