Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત- આ પાક પર MSP વધારો કરવાની આપી મંજૂરી

 News Continuous Bureau | Mumbai

ખેડૂતોને(Farmers) રાહત આપવાની દિશામાં સરકારે(Central Govt) એક મોટો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય કેબિનેટે(Central Cabinet) ખરીફ સિઝન(Kharif season) માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. 

કેબિનેટના આ નિર્ણય બાદ ખરીફ પાકો(Kharif crops) એટલે કે ડાંગર, સોયાબીનની(soybeans) MSPમાં વધારો થશે. 

સાથે કેબિનેટે મકાઈની(Corn) MSP વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.

બુધવારે આયોજિત મોદી સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી છે. 

હવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે

આ સમાચાર પણ વાંચો : પયગંબર વિવાદ-હવે અલકાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની આપી ધમકી- મુંબઈ- ગુજરાત નિશાના પર-લેટરમાં લખ્યું આવું

CCEA Approves 3 Railway Projects ભારતીય રેલવેની કાયાપલટ થશે! કેન્દ્ર સરકારે ₹૧૦,૭૮૩ કરોડના મેગા પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી, આ ૫ રાજ્યોમાં કનેક્ટિવિટી ઝડપી બનશે
Supreme Court On Rahul Gandhi Plea સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ VVIP કલ્ચર કોર્ટમાં નહીં ચાલે, રાહુલ ગાંધી સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં આવે
Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
BJP Tridev Strategy હારેલી બાજી જીતવા ભાજપે ઉતારી સ્પેશિયલ ત્રિપુટી તાવડે, સંતોષ અને નવીનના ખભા પર નબળી બેઠકો જીતવાની મોટી જવાબદારી
Exit mobile version