Site icon

વિકાસ કાર્યને ફરી મળશે વેગ, કેન્દ્ર સરકારે આપી આ યોજનાને મંજૂરી; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 11 નવેમ્બર  2021 
ગુરુવાર.

કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ દેશમાં સાંસદ સ્થાનીય વિકાસ ભંડોળ (એમપી લેન્ડ ફંડ)ને ફરી  મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સૂચના પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે તેની માહિતી આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ દેશમાં કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને હવે એમપી લેન્ડ ફંડને ફરી મંજૂરી આપવામાં આવી છે, તેથી આ ફંડથી સ્થાનિક સ્તરે ફરી વિકાસ કાર્ય શરૂ કરી શકાશે. સાંસદ વિકાસ ભંડોળને 2025-26 સુધી મંજૂરી આપવામાં આવી છે. તેની પાછળ લગભગ 17,417 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. 

Join Our WhatsApp Community

દિલ્હી સંવાદમાં આ 8 દેશોની ભાગીદારીએ દર્શાવી ભારતની જીત, પાકિસ્તાન અને ચીને સામેલ થવા નકાર્યું; આ છે કારણ 

આ સિવાય શેરડીથી પ્રાપ્ત થનારા અને પેટ્રોલમાં મિક્સ કરવામાં આવતા ઈથેનોલની કિંમતમાં 1.47 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામા આવી છે

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version