190
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની મુશ્કેલીઓ વધતી જોવક મળી રહી છે.
સીબીઆઈએ કથિત અનિયમિતતાઓને લઈને નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરી છે.
સાથે જ ભૂતપૂર્વ CEO રવિ નારાયણ અને ભૂતપૂર્વ COO આનંદ સુબ્રમણ્યન વિરુદ્ધ પણ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે.
સેબીના આદેશ અનુસાર પ્રકાશમાં આવેલા તાજેતરના તથ્યોના આધારે 2018માં નોંધાયેલી એફઆઈઆરના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ, આવકવેરા વિભાગે કરચોરીની તપાસના ભાગરૂપે રામકૃષ્ણને ત્યાં દરોડા પાડ્યા હતા.
You Might Be Interested In