Site icon

NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણને કોઈ રાહત નહીં, આ તપાસ એજન્સીએ   ચિત્રા રામકૃષ્ણ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર, 

નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની મુશ્કેલીઓ વધતી જોવક મળી રહી છે. 

સીબીઆઈએ કથિત અનિયમિતતાઓને લઈને નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ  વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરી છે. 

સાથે જ ભૂતપૂર્વ CEO રવિ નારાયણ અને ભૂતપૂર્વ COO આનંદ સુબ્રમણ્યન વિરુદ્ધ પણ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે.

સેબીના આદેશ અનુસાર પ્રકાશમાં આવેલા તાજેતરના તથ્યોના આધારે 2018માં નોંધાયેલી એફઆઈઆરના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ, આવકવેરા વિભાગે કરચોરીની તપાસના ભાગરૂપે રામકૃષ્ણને ત્યાં દરોડા પાડ્યા હતા. 

આખરે 14 વર્ષ બાદ મળ્યો ન્યાય, અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 38 આરોપીને ફાંસીની સજા, તો આટલા દોષિતોને આજીવન કેસની સજા 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version