ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
01 ફ્રેબ્રુઆરી 2021
સંસદમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આજે બજેટ 2021 રજૂ કર્યુ હતુ. જેમાં કસ્ટમ ડ્યુટીને લઈને મોટી જાહેરાત કરી હતી. જાણો શું સસ્તુ થશે શું મોંઘું
જાણો શું સસ્તુ શું મોંઘુ
આ બજેટ મુજબ આટલી ચીજો સસ્તી થઈ
-
સોનું-ચાંદી સસ્તું થયું (સ્ટીલ પ્રોડક્ટ પર કસ્ટમ ડ્યૂટી 7.5 ટકા ઘટાડાઈ)
-
સ્ટીલ, લોખંડ સસ્તું થયું(સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી 12.5 ટકા કરાઈ)
-
તાંબુ સસ્તું થયું (તાંબા પર કસ્ટમ ડ્યૂટી 2.5 ટકા ઘટાડાઈ)
-
ઘરેેલૂ કપડાસસ્તા થયા
-
પોલિએસ્ટરના કપડા સસ્તા થયા
-
નાયલોન સસ્તું થયું
-
સ્વદેશી જૂતા-ચંપલ
-
ચામડાની વસ્તુ
-
વિજળી સસ્તી થઈ
-
વીમા સસ્તા થયા
-
કૃષિ ઉપકરણો સસ્તા થયા
આટલી વસ્તુઓ મોંઘી થઇ
-
મોબાઇલના ઉપકરણો (મોબાઈલના પાર્ટ્સ પર 2.5 ટકા કસ્ટમ ડ્યૂટી વધારાઈ)
-
મોબાઈલ અને ચાર્જર મોંઘા થયા
-
ગાડીઓ મોંઘી થઈ
-
ઈલેક્ટ્રોનિક્સનો સામાન મોંઘો થયો
-
કોટનના કપડા મોંઘા થયા
-
રત્નો મોંઘા થયા
-
લેધરના જૂતા મોંઘા થયા
-
પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા
-
કાબુલી ચણા મોંઘા થયા
-
યૂરિયા મોંઘું થયું
-
ચણાની દાળ મોંઘી થઈ
-
શરાબ અને આલ્કોહલ મોંઘું થયું
-
ઓટો પાર્ટ્સ મોંઘા થયા