294
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે રાશનકાર્ડ ધારકોને સરકારે મોટી રાહત આપી છે.
રાશનકાર્ડ ધારકો હવે 30 જૂન, 2022 સુધી સસ્તા રાશનની સાથે અન્ય ઘણી સુવિધાઓનો લાભ લઈ શકશે.
સરકારે રાશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારી છે.
સરકારે રાશન કાર્ડધારકોની સુવિધા માટે રાશનકાર્ડ-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી છે.
એટલે કે લાભાર્થીઓ હવે 30 જૂન, 2022 સુધીમાં તેમના રાશન કાર્ડને આધાર સાથે લિંક કરી શકશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : ચીન-પાક.ની સરહદ પર રખાશે ચાંપતી નજર.. સર્વેલન્સ સેટેલાઇટ માટે સંરક્ષણ મંત્રાલયે આપી આટલા હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી; જાણો વિગતે
You Might Be Interested In