મોદી સરકારનું મોટું પગલું, ડેમોનું નિરીક્ષણ, સર્વે અને જાળવણી કરવા માટે આ ઓથોરિટીની રચના કરી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

શુક્રવાર,

કેન્દ્ર સરકારે શુક્રવારે નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીની રચના કરી છે.  

આ ઓથોરિટી અકસ્માતોને રોકવા, તેમની સુરક્ષા અને ડેમ સંબંધિત આંતર-રાજ્ય મુદ્દાઓ માટે કામ કરશે. 

ડેમ સેફ્ટી બિલ ગયા વર્ષે 8 ડિસેમ્બરે પસાર થયું હતું. સંસદની મંજૂરી મળી હતી.   

આ બિલ લાવવાનો હેતુ દેશમાં બંધોનું નિરીક્ષણ, સર્વે, જાળવણી અને સંચાલન કરવાનો છે. 

આ બિલની જરૂરિયાત એટલા માટે પણ હતી કારણ કે, દેશમાં 200થી વધુ ડેમ 100 વર્ષથી વધુ જૂના છે.

 રણજી ટ્રોફીમાં બિહારના આ ક્રિકેટરે ડેબ્યુ મેચમાં જ ત્રેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ… 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More