Site icon News Continuous Bureau | Mumbai

શું દિલ્હીની બોર્ડરથી ખેડૂત આંદોલન દૂર થશે? રાકેશ ટીકૈતે કેન્દ્ર પર મોટો કર્યો આ આક્ષેપ ; જાણો વિગતે 

સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈતે કેન્દ્ર સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. 

જીંદ અને નરવાના વચ્ચે આવેલા ખાટકર ટોલમાં ખેડૂતોને સંબોધન કરતાં ટિકૈતે કહ્યું કે, 'કેન્દ્ર સરકાર જીંદની આસપાસ દિલ્હીની સરહદો પર જતા ખેડૂત આંદોલનને સ્થળાંતરિત કરવા માંગે છે.’ 

Join Our WhatsApp Channel

સાથે તેમણે કેન્દ્રને પડકાર ફેંક્યો છે કે તેઓ સરકારના આ પગલાને સફળ થવા દેશે નહીં. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ટિકૈતે કહ્યું હતુ કે  5 જૂને, ત્રણ નવા કૃષિ કાયદાના અમલના એક વર્ષ પૂરા થવા પર, આખા રાજ્યમાં સાંસદો, ધારાસભ્યો અને ભાજપના મંત્રીઓ અને તેમના સાથીઓના નિવાસસ્થાનોની બહાર કાયદાની નકલો સળગાવી ખેડુતો વિરોધ કરશે. 

શું હવે બોરીવલી કોરોનાનું હૉટ સ્પોટ બની રહ્યું છે? સૌથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ બોરીવલીમાં; જાણો વિગત

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version