257
Join Our WhatsApp Community
ભારત સ્વતંત્ર થયો ત્યાર બાદ પહેલીવાર છત્તીસગઢના સુકમા વિસ્તારમાં તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો
આ વિસ્તાર નક્સલવાદી હોવાને કારણે અહીં તિરંગો ફરકતો નહોતો
પહેલીવાર અહીં ભારત માતા કી જય'ના નારા લાગ્યા.
પોલીસ અને સુરક્ષા દળોના અનેક જવાનો શહીદ થઈ ગયા બાદ આ વિસ્તાર પહેલીવાર પ્રશાસનની પકડ નીચે આવ્યો છે
You Might Be Interested In