વાહ શું સમાચાર છે. આઝાદીના ૭૨ વર્ષ પછી આ વિસ્તારમાં પહેલીવાર તિરંગો ફરક્યો. અભૂતપૂર્વ ઘટના

by Dr. Mayur Parikh

ભારત સ્વતંત્ર થયો ત્યાર બાદ પહેલીવાર છત્તીસગઢના સુકમા વિસ્તારમાં તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો

આ વિસ્તાર નક્સલવાદી હોવાને કારણે અહીં તિરંગો ફરકતો નહોતો

પહેલીવાર અહીં ભારત માતા કી જય'ના નારા લાગ્યા.

પોલીસ અને સુરક્ષા દળોના અનેક જવાનો શહીદ થઈ ગયા બાદ આ વિસ્તાર પહેલીવાર પ્રશાસનની પકડ નીચે આવ્યો છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More