Site icon

Chhatrapati Shivaji Maharaj Jayanti: આજે છે ભારતના વીર યોદ્ધા શિવાજી મહારાજની 395મી જયંતી, PM મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલી, જુઓ વીડિયો

Chhatrapati Shivaji Maharaj Jayanti: પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Chhatrapati Shivaji Maharaj Jayanti Today is the 395th birth anniversary of India's brave warrior Shivaji Maharaj

Chhatrapati Shivaji Maharaj Jayanti Today is the 395th birth anniversary of India's brave warrior Shivaji Maharaj

Chhatrapati Shivaji Maharaj: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Join Our WhatsApp Community

શ્રી મોદીએ X પર લખ્યું; “હું છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

તેમના બહાદુરી અને સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ સ્વરાજ્યનો પાયો નાખ્યો, પેઢીઓને હિંમત અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખવા પ્રેરણા આપી. તેઓ આપણને એક મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવા માટે પ્રેરણા આપે છે.”

આ સમાચાર પણ વાંચો: Chhatrapati Shivaji Maharaj Jayanti: શિવનેરીમાં જન્મથી લઈને મુઘલો સાથેના સંઘર્ષ સુધી, જાણો છત્રપતિ શિવાજી મહારાજના જીવનની મુખ્ય ઘટનાઓ

https://www.newscontinuous.com/city/underwater-archaeology-underwater-archaeology-wing-begins-underwater-excavation-in-dwarka/amp

त्यांच्या पराक्रमाने आणि दूरदर्शी नेतृत्वाने स्वराज्याची पायाभरणी केली, ज्यामुळे अनेक पिढ्यांना धैर्य आणि न्यायाची मूल्ये जपण्याची प्रेरणा मिळाली. ते आपल्याला एक बलशाली, आत्मनिर्भर आणि समृद्ध भारत घडवण्यासाठी प्रेरणा देत आहेत.”

આ સમાચાર પણ વાંચો:  Tesla India: એલોન મસ્કનું સપનું થશે પૂરું. ભારતમાં થશે TESLAની એન્ટ્રી; આ બે શહેરોમાં ખુલશે શૉરૂમ.. 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version