124			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
Chhota Rajan: વર્ષ 2015માં ભારતીય એજન્સીઓ દ્વારા ધરપકડ પામેલા છોટા રાજનનો નવ વર્ષ બાદ પહેલી વખત ફોટોગ્રાફ ( Photograph ) રિલીઝ થયો છે.
Chhota Rajan: છોટા રાજન જીવિત છે કે મૃત છે તે સંદર્ભે બહુ લાંબો સમય સુધી ડિબેટ ચાલી.
છોટા રાજન નો નવો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર રિલીઝ થયા બાદ હવે છોટા રાજન ની તબિયત સંદર્ભે પુછાતા પ્રશ્નો પર પૂર્ણવિરામ લાગ્યો છે. કોરોના કાળ સમયે તેને પણ કોરોના થયો હતો અને ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેનું મૃત્યુ થયું છે. પરંતુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા તેનો લેટેસ્ટ ફોટોગ્રાફ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: પ્રથમ તબક્કામાં ઓછા મતદાન બાદ ભાજપનું ટેન્શન વધ્યું, ચૂંટણીની રણનીતિમાં ફેરફાર..
Chhota Rajan: છોટા રાજન પર શકીલ ગેંગ ( Shakeel gang ) દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ તેનો આબાદ બચાવ થયો હતો અને ઇન્ટરપોલે તેને ભારતના હવાલે કર્યો હતો.
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        