અહંકારી ચીન નો ઘમંડ મૌસમ એ તોડ્યો. સરહદે થી દસ હજાર સૈનિકો પાછા બોલાવવા પડ્યા. જાણો વિગત

by Dr. Mayur Parikh

ચીને ભારતની સરહદ પર થી ૧૦,૦૦૦ સૈનિકોને પાછા બોલાવ્યાં. 

આ તમામ સૈનિકો હવે લાઇન ઓફ કન્ટ્રોલ થી 100 કિલોમીટર ચીનની તરફ જઇ ચુક્યા છે.

હિમાલયમાં ઠંડીની સિઝન બેસતાની સાથે જ બરફ વર્ષા તેમજ ટેમ્પરેચર એટલું નીચું રહ્યું કે માનવના રહેવા માટે અશક્ય છે. 

આખરે મોસમ સામે ગુટણે પડી ન છૂટકે ચીને પોતાના સૈનિકોને પાછા બોલાવવા પડ્યા છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment