Site icon News Continuous Bureau | Mumbai

ડ્રેગનની વધુ નાપાક હરકત : ભારતમાં ઘૂસવાનાં પ્રયત્નો કર્યા ચીને, ભારતીય સેના દ્વારા સીમા પરથી પકડવામાં આવ્યો ચીની સૈનિક

સરહદ પર ચીને પોતાની ઉશ્કેરણી જનક હરકતો ચાલુ રાખીને તણાવ યથાવત્ રાખ્યો છે.

ભારતીય સેનાએ એલએસીને પાર કરી અને ભારતીય સરહદમાં એક ચીની સૈનિકની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Channel

શુક્રવારે ચીનનો એક સૈનિક ભારતીય સીમામાં ઘૂસી ગયો હતો, ત્યારબાદ ભારતીય સૈનિકોએ તેને અટકાયતમાં લીધો હતો.

હાલ સૈન્ય અધિકારીઓ ચીની સૈનિકની પૂછપરછ કરી રહ્યા છે.

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version