259
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હવે જામીન મળ્યા બાદ કેદીઓની મુક્તિ બાદ કોર્ટના આદેશની રાહ નહીં જોવી પડે.
જેલમાં હાર્ડ કોપી નહીં પરંતુ વીજળીની ઝડપે કોર્ટના આદેશોની ઈ-કોપી મળશે.
મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ ફાસ્ટ અને સિક્યોર ટ્રાંશમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ (FASTER) યોજના લોન્ચ કરી છે.
FASTER સિસ્ટમ દ્વારા કોર્ટના નિર્ણયો ઈલેક્ટ્રોનિક રૂપે ઝડપથી મોકલી શકાશે અને તરત જ મુક્તિની કાર્યવાહી કરવામાં આવશે.
આ સિસ્ટમ આવ્યા બાદ કેદીઓને જામીનના દસ્તાવેજોની હાર્ડકોપીને જેલના તંત્ર સુધી પહોંચવાની રાહ નહીં જોવી પડે.
આ સમાચાર પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય, નોર્થ ઈસ્ટના આ ત્રણ રાજ્યોમાંથી હટાવાયો આસ્પા કાયદો; જાણો વિગતે
You Might Be Interested In