Site icon

દેશને આગામી મહિને મળશે 50મા મુખ્ય ન્યાયાધીશ – CJI યૂયૂ લલિતે મુખ્ય ન્યાયાધીશ તરીકે સરકારને આ વ્યક્તિની કરી ભલામણ

News Continuous Bureau | Mumbai

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ(DY  દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ યૂયૂ લલિતે આગામી ચીફ જસ્ટીસ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ મોકલ્યું છે. 

જસ્ટિસ ચંદ્રચુડ હવે આવતા મહિને 9 નવેમ્બરે દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. 

 CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો છે. 

ઉલ્લેખનીય છે કે તેમણે 27 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. 

આ સમાચાર પણ વાંચો : યુક્રેન પર પુતિનનો બદલો- યુક્રેનના 12 શહેરો પર એક બે નહીં પણ આટલી બધી મિસાઈલથી કર્યો હુમલો – લાશોના થયાં ઢગલાં 

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version