ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
દેવભૂમિ ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના અવાર નવાર બનતી રહે છે. મંગળવારના દિવસે દેવ પ્રયાસમાં એક વાદળ ફાટ્યું હતું જેને કારણે દેવપ્રયાગ ના નિવાસીઓને પારાવાર નુકશાન થયું છે. હવે વાદળ ફાટવાની ઘટના બાદ જે જળ પ્રલય થયો હતો તેના વીડિયો સામે આવ્યા છે. જુઓ જળમગ્ન ઉત્તરાખંડ.
બાબા રામદેવની કંપનીએ બનાવેલા બિસ્કીટ ની બ્રાન્ડ વેચાઈ ગઈ, આ કંપનીએ ખરીદી..
દેવપ્રયાગ માં વાદળ ફાટતા તબાહી, બે બિલ્ડિંગ થઇ ધરાશાયી. જુઓ વિડીયો…#Uttarakhand #Devprayag #buildingcollaps pic.twitter.com/isMl5cupBL
— news continuous (@NewsContinuous) May 12, 2021
