૧૯૬૫ના પ્રથમ ભારતીય એવરેસ્ટ અભિયાનના હીરો અને ઈન્ડિયન આર્મીના સુપર સ્ટાર કર્નલ નરેન્દ્ર કુમારનું ૮૭ વર્ષે નિધન થયુ.
બોક્સિંગ, સાયકલિંગ સહિત અનેક રમતોમાં માસ્ટરી ધરાવતા કર્નલ નરેન્દ્ર ૧૯૫૦માં ભારતમાં જોડાયા હતા.
તેઓ કિર્તી ચક્ર અને અતિ વિશિષ્ટ સેવા મેડલ વિજેતા હતા.