Site icon

કોરોના કોઈને છોડતો નથી : કોંગ્રેસ પાર્ટીના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી નું નિધન થયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ મે 2021
રવિવાર

મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા. તેમજ કોંગ્રેસ પાર્ટી તરફથી રાજ્ય સભામાં મનોનીત થયેલા રાજીવ સાતવ નું નિધન થયું છે.

Join Our WhatsApp Community

તેઓએ પૂનાની હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા. થોડા સમય અગાઉ તેમને કોરોના થયો હતો. જોકે તેઓ કોરોના માંથી બહાર આવ્યા પરંતુ તેમના શરીરમાં એક વાઇરસ રહી ગયો હતો. ત્યારબાદ તેમની તબિયત વધુ ખરાબ થઈ અને તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. તેમનો ઇલાજ યશસ્વી રહ્યો નહોતો.
રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ હતા.

આ સમાચાર પણ વાંચો : ભારતના પશ્ચિમ કાંઠા ને ઘમરોળતું વાવાઝોડું મુંબઈ તરફ આગળ વધ્યુ

તેમના મૃત્યુ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ શોક પ્રગટ કર્યો છે.

 

 

I’m very sad at the loss of my friend Rajeev Satav. He was a leader with huge potential who embodied the ideals of the Congress.

It’s a big loss for us all. My condolences and love to his family. pic.twitter.com/mineA81UYJ

— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2021

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version